¡Sorpréndeme!

સુરત ટોઇંગ કરેલી કાર છટકી બાઈક સાથે અથડાતા મહિલા બ્રિજ પરથી નીચે પડી, મોત નીપજ્યું

2019-12-26 22,164 Dailymotion

સુરતઃ પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ પર પ્રાઇવેટ કંપનીની ક્રેઇનમાં ટ્રોંઇગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ભટકાય હતી જેના કારણે બાઇક પર પતિની પાછળની સીટ પર બેઠેલા 53 વર્ષના દક્ષાબેન પંચોલી બ્રિજ પરથી 30 ફુટ નીચે પસાર થતી કારના બોનેટ પરથી જમીન પર પટકાતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું જયારે તેના પતિને ઈજા થઇ હતી મરણ જનાર મહિલાનું નામ દક્ષાબેન નિલેશ પંચોલી છે અને તેની ઉમર 53 વર્ષની છે મૃતક દક્ષાબેન તેમના પરિવાર અને સંબધીઓ સાથે નેપાળ જવાના હતા દક્ષાબેન પંચોલી મહાવીર રો હાઉસ, અડાજણમાં રહેતા હતાં