¡Sorpréndeme!

ઉનાના દીવ રોડ પર બેકાબૂ બનેલી કાર ખાડામાં ઉતરી, Live દ્રશ્યો કેમેરામાં કેદ

2019-12-25 24,375 Dailymotion

ઉના: ઉનાના દીવ રોડ પર નાળિયા માંડવીના ઢોરા પાસે એક બેકાબૂ બનેલી કાર ખાડામાં ઉતરી ગઇ હતી પાછળ આવતી કારના ચાલક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો કાર બેકાબૂ કેવી રીતે બની તે ઘટના વીડિયોમાં કેદ કરી હતી ગોંડલના બે યુવાનો નશામાં ધૂત હોય કાર ખાડામાં ઉતરી ગયાની ચર્ચા થઇ રહી છે