¡Sorpréndeme!

માનુષી છિલ્લરના માથે સજાયો વધુ એક તાજ, PETAએ ‘હોટેસ્ટ વેગેટરિયન ઓફ 2019’ માટે પસંદ કરી

2019-12-25 6,368 Dailymotion

પેટાએ ‘હોટેસ્ટ વેગેટરિયન ઓફ 2019’ માટે ભારતમાંથી મિસ વર્લ્ડ 2017 બનેલી માનુષી છિલ્લરને પસંદ કરી છે આમ તો માનુષી તેના બોલ્ડ લૂકથી ચર્ચામાં રહે છે, અને હવે માનુષી તેના ડાયટને લઇને ચર્ચામાં છે પેટાએ માનુષી સિવાય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીને પણ આ લિસ્ટમાં સામેલ કર્યા છેબૉલિવૂડમાં ફિલ્મ ‘પૃથ્વીરાજ’થી માનુષી ડેબ્યૂ કરવા જઈ રહી છે