¡Sorpréndeme!

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર બુધવારથી ચૂકવાશે

2019-12-24 2,224 Dailymotion

રાજ્યના કૃષિમંત્રી આર સી ફળદુએ આ વાત કરી છે તેમણે જણાવ્યું કે, સૌપ્રથમ રાજકોટના તરઘડીયાના ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે ખેડૂત સંમેલન દરમિયાન અહીં ખેડૂતોને સહાયના ચેક અર્પણ કરવામાં આવશે તેમણે કહ્યું કે, જેને નુકસાની થઈ છે તે તમામ ખેડૂતોને સરકાર મદદ કરશે સાથે જ જે ખેડૂતોએ નુકસાન બાબતે અરજી નથી કરી તેમણે હજુ પણ અરજી કરી દેવા જણાવ્યું છે