¡Sorpréndeme!

વકીલે કાપડ પર દસ્તાવેજ બનાવ્યો, વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

2019-12-24 245 Dailymotion

સુરતઃશહેરનાં એક કાપડના વેપારીએ પોતાની મિલકતનો દસ્તાવેજ કાપડ પર બનાવ્યો છે વકીલ અરુણ લાહોટી હસ્તક બનાવવામાં આવેલો કાપડ પરનો દસ્તાવેજ દેશનો પ્રથમ કાપડ પર બનાવેલો દસ્તાવેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે