¡Sorpréndeme!

સ્કૂલના એન્યૂઅલ ફંક્શનમાં આરાધ્યા બચ્ચનની પાવરફૂલ સ્પીચ, અંબાણી પરિવારે તાળીઓ પાડી

2019-12-24 24,161 Dailymotion

એશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનો એક વીડિયો આજકાલ ચર્ચામાં છે સ્કૂલના એન્યૂઅલ ફંક્શનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં આરાધ્યાએ વુમન પર પાવરફૂલ સ્પીચ આપી હતી ટ્રેડિશનલ અવતારમાં ફોક ડાન્સ કર્યા બાદ આરાધ્યાએ એક દમદાર સ્પીચ આપી હતી જેના પર મુકેશ અંબાણી, નીતા અંબાણીથી લઈ શાહરૂખ ખાને પણ તાળીઓનો ગડગડાટ કર્યો હતો