¡Sorpréndeme!

શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનો કહેર શરૂ

2019-12-23 2,565 Dailymotion

અમદાવાદ:ઠંડીનું પ્રમાણ વધતા જીવલેણ સ્વાઈન ફ્લુએ ફરી માથું ઊંચક્યું છે અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 3 કેસ નોંધાયા છે એક દર્દી સિવિલ હોસ્પિટલમાં તો બે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગત સપ્તાહમાં પાલડીની એક મહિલાનો કેસ સામે આવ્યો હતો આમ શિયાળો શરૂ થતા સ્વાઈન ફ્લૂનો કહેર પણ શરૂ થઈ ગયો છે