¡Sorpréndeme!

આજવા રોડ પર હાર્ડવેરની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં આવી

2019-12-22 307 Dailymotion

વડોદરાઃ આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી મોડિરાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ લાગેલી ભયાવહ આગના પગલે આસપાસમાં ડરનો માહોલ સર્જાયો હતોસલામતિના ભાગ રૂપે હાર્ડવેરની દુકાનની બાજુમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું હતું જો કે સદનસીબે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી અને ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો