¡Sorpréndeme!

તલોદ રોડ પર બાઈક સ્લીપ થતાં ડમ્પર નીચે એક કચડાયો, એકનો બચાવ ઘટના CCTVમાં કેદ

2019-12-22 1,293 Dailymotion

હિંમતનગર: શહેરના તલોદ ચાર રસ્તા પર 20મીએ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં એક બાઈક પસાર થતું હતું દરમિયાન અચાનક બાઈક સ્લીપ ખાઈ જતા સામે ચાર રસ્તા પર પસાર થતાં એક ડમ્પરની નીચે આવું ગયું હતું જેમાં એકનું કચડાઈ જતા ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે એકનો ચમત્કારિક બચાવ થયો હતો અને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો