સુરતઃઅબ્રામા રોડ પર પિતા વિહોણી 135 દીકરીઓના સૂમહલગ્ન પાનેતરનું સવાણી અને લખાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે હાલ લગ્નની વિધિઓ ચાલી રહી છે લગ્નના કરિયાવરમાં દીકરીઓને તુલસીનો છોડ અને વરરાજાને સુરક્ષાનું પ્રતિક હેલમેટ આપવામાં આવશે