¡Sorpréndeme!

શાહઆલમના તોફાન પૂર્વે ત્રણ જુદા જુદા સ્થળે મીટિંગ થઈ હતી, વધુ 15આરોપીની ધરપકડની ધરપકડ

2019-12-21 2,178 Dailymotion

અમદાવાદઃશહેરમાં ગુરુવારે બંધના એલાન દરમિયાન શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવા મામલે પોલીસે 5 હજાર લોકોના ટોળાં સામે દાખલ કરેલા કેસ બાબતે પોલીસે ધરપકડનો દોર જારી રાખી શનિવારે વધુ 15 લોકોની ધરપકડ કરી હતી આ સાથે ધરપકડનો કુલ આંક 64 પર પહોંચ્યો છે અગાઉ પોલીસે 49 લોકોની ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલામાં શાહઆલમમાં રેલી માટે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપનારા મુફીસ અન્સારીનો પણ સમાવેશ થાય છે જેની સામે લોકોને ઉશ્કેરણી કરવાનો આરોપ છે