¡Sorpréndeme!

વાંસા નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલની લાશ મળી, શરીર પર દુપટ્ટો બાંધીને ઝંપલાવ્યું હતું

2019-12-21 277 Dailymotion

હારીજ:વાંસા નર્મદા મુખ્ય કેનાલમાંથી પ્રેમીયુગલની લાશ મળી આવતા ચકચાર મચી હતી બંનેના શરીર દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક અને યુવતી તંબોડિયા ગામના હતા હારીજ પોલીસે ઘટનાસ્થળે જઇ પંચનામું કરી બંનેની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી