વડોદરા: વડોદરા શહેરના વિશ્વામિત્રી વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં એક કિશોર સગીરાને ખેંચીને અંદર લઇ ગયો હતો અને સગીરના કપડા ઉતાર્યાં હતા અચાનક જ ત્યાં 4 શખ્સો આવી જતા સગીરાનો વીડિયો ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાવપુરા પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે