¡Sorpréndeme!

બિહારમાં Rjdનું બંધ, પટના-હાજીપુરમાં આગચંપી, વૈશાલીમાં દેખાવકારોએ પશુઓ સાથે હાઈવે જામ કર્યો

2019-12-21 6 Dailymotion

નાગરિકતા સંશોધન કાયદાનો શનિવારે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે બિહારમાં આરજેડીએ આજે રાજ્ય બંધનું એલાન જાહેર કર્યું છે ગાંધી સેતુ જામ કરી દેવામાં આવ્યો છે જ્યારે પટના-હાજીપુરમાં આગચંપીના બનાવો બન્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં હિંસાના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે સિક્કિમમાં વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે સિક્કિમ અગેન્સ્ટ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)નું ગઠન કર્યું છે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના કારણે ભારતીય રેલવની સંપત્તિને રૂ 88 કરોડનું નુકસાન થયું છે