¡Sorpréndeme!

વડોદરામાં પોલીસ પરનો હુમલો પૂર્વાયોજીત કાવતરૂ હોવાનો ઘટસ્ફોટ

2019-12-21 6,809 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હી પોલીસની મુખ્ય કચેરી સામે પ્રદર્શનકારીઓને છોડી મુકવાની માંગ સાથે લોકો ધરણાં પર બેઠા હતાઆથી દિલ્હી ગેટથી અટકાયત કરાયેલ પ્રદર્શનકારીઓને મોડી રાત્રે છોડી મુકવામાં આવ્યા છેચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટકોર્ટ ના આદેશ બાદ નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ બદલ પકડાયેલ 40 પ્રદર્શનકારીઓને મુક્ત કરાયા હતા