¡Sorpréndeme!

અમદાવાદ જેવી હિંસાત્મક ઘટના ન બને તે માટે સુરતમાં પોલીસની ફ્લેગ માર્ચ

2019-12-20 2,952 Dailymotion

સુરત: ગુરૂવારે નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદમાં હિંસા ફાટી નીકળી હતી આ હિંસામાંથી બોધપાઠ લઈને સુરત શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફ્લેગ માર્ચ પણ કરી હતી શહેર પોલીસે અઠવાલાઈન્સ, સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી તેમજ પોલીસને હિંસાત્મક ઘટનાનો કેવી રીતે સામનો કરવો અને પરિસ્થિતિ વણસે ત્યારે તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે માહિતી આપવામાં આવી હતી પોલીસની સહાયતા માટે પેરામિલેટ્રી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે સરકાર દ્વારા સુરત માટે એક કંપની ફાળવવામાં આવી છે