¡Sorpréndeme!

અમદાવાદમાં રેલવે DRM ઓફિસે પાસે કોંગ્રેસનો વિરોધ

2019-12-19 504 Dailymotion

અમદાવાદ: ભારતીય રેલવેમાં ચાલતી ગેરરીતિઓને કારણે રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ટિકિટમાં ચાલતા ગોટાળા અને દારૂ જુગારને બંધ કરવાને લઈ અમદાવાદ રેલવે અમદૂપુરા ખાતે આવેલી DRM ઓફિસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા અને કોંગ્રેસના કાર્યકરોએ રેલવે પ્રશાસન મુરદાબાદ, રેલવે મેં કાલા બજારી નહી ચલેગીનાં નારા લગાવ્યા હતા