¡Sorpréndeme!

સોરેને આદિત્યનાથ પર નિશાન સાધીને કહ્યું, આ લોકો ભગવો પહેરી આબરૂ લૂંટે છે

2019-12-18 435 Dailymotion

ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેનનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં સોરેને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતુ સોરેને જાહેર સભામાં કહ્યું હતુ કે, ‘આજે દેશમાં વહુ-દિકરીઓને સળગાવાઈ રહી છે આ લોકો લગ્ન ઓછા કરે છે અને ભગવો પહેરી આબરૂ લૂંટે છે’