¡Sorpréndeme!

રિટાયર્ડ વાઈસ એડમિરલ ગીરીશ લુથરાનું નવું ગીત વાઈરલ

2019-12-18 10 Dailymotion

ભારતીય સેનાનાં રિટાયર્ડ વાઈસ એડમિરલ ગીરીશ લુથરાના ગીતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં રિટાયર્ડ વાઈસ એડમિરલ લુથરા બોલિવૂડનું નઝમ નઝમ ગીત ગાતા નજરે પડે છે ઉલ્લેખનીય છે કે, ગીરીશ લુથરા આ પહેલાં પણ અનેક ગીતો ગાઈને ફેમસ થયા છે લુથરા પોતાના સૂરીલા અવાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે