¡Sorpréndeme!

બેફામ ગતિએ બસ ચલાવતા ડ્રાઈવરને પકડીને બસ ઉપર ચડાવીને ઉઠકબેઠક કરાવી

2019-12-18 84 Dailymotion

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રતિદિન અકસ્માતોમાં થઈ રહેલા વધારાથી ત્રસ્ત આવીને કેટલાક જાગૃત નાગરિકોએ અનોખી ઝૂંબેશ શરૂ કરી છે શહેરના રસ્તા પર બેફામ ગતિએ વાહન ચલાવતા લોકોને પકડીને તેમને સબક શીખવવા માટે ઉઠકબેઠક કરાવે છે આવો જ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં લોકોએ પૂરપાટ ઝડપે બસ ચલાવતા ડ્રાઈવરને પકડીને તેને પાઠ ભણાવ્યો હતો લોકોએ તેને બસની ઉપર ચડાવીને માફીના સૂરમાં ઉઠકબેઠક કરાવી હતી સાથે જ આવી ભૂલ બીજીવાર નહીં કરે તેની બાંહેધરી પણ લીધી હતી