¡Sorpréndeme!

અમદાવાદમાં આરોગ્યમંત્રી નીતિન પટેલે હથોડા મારી જર્જરિત હોસ્પિટલનું બાંધકામ ચકાસ્યું

2019-12-18 2,199 Dailymotion

અમદાવાદઃ17 ડિસેમ્બરના રોજ રાજ્યના નાબય મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાતની સૌથી મોટી અને જર્જરિત થયેલી 55 વર્ષ જૂની અખંડાનંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતાં જ્યાં તેમણે જર્જરિત થઈ ગયેલી હોસ્પિટલની હાથમાં હથોડો લઈને ચકાસણી કરી હતી આરોગ્યમંત્રીએ કોલમ બીમમાં રહેલા લોખંડના સળીયા પર હથોડા મારતા મારતા બોલ્યા કે આ જુઓ આ કાટ ખરી ગયું પછી નથી વાંધો સળિયાઓને તો લાંબી અસર નથી બાંધકામની ગુણવત્તા ચકાસ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ આયુર્વેદ હોસ્પિટલનનું નવીનીકરણ કરવાની જાહેરાત કરવામાં આવશે