કાર ચાલકે અડફેટે લેતા મોર્નિગ વોક પર નિકળેલા 3 સીનિયર સિટિઝનના ઘટનાસ્થળે જ મોત
2019-12-18 11,633 Dailymotion
શહેરા:શહેરા તાલુકાના મોરવા ગામ નજીક કાર ચાલકે મોર્નિંગ વોક કરવા નિકળેલા ત્રણ વૃદ્ધોને ટક્કર મારતા તેમના મોત નિપજ્યા છે ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને ત્રણેયના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ સખેડાયા છે