¡Sorpréndeme!

ધોરડોના ટેન્ટ સિટીમાં પગ મૂકતાં જ પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય

2019-12-17 15,207 Dailymotion

વીડિયો ડેસ્કઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ટેન્ટ સિટીમાં આવતાં પ્રવાસીનું સ્વાગત કચ્છના પારંપરિક નૃત્ય અને લોકગીત દ્વારા કર લોકો રોમાંચિત થઈ જાય છે જે બાદ ટેન્ટ સિટીના રિસેપ્શનમાં પણ ભારતીય પરંપરા મુજબ પ્રવાસીને તિલક કરી આવકારવામાં આવે છે અને તેમને ફાળવવામાં આવેલા ટેન્ટ વિશે માહિતગાર કરવામાં આવે છે