¡Sorpréndeme!

નાગરિકતા સંશોધન બિલથી દેશના મુસલમાનો સાથે બદલો લઈ રહી છે બીજેપીઃ માયાવતી

2019-12-17 9 Dailymotion

બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ નાગરિકતા સંશોધન બિલને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેણે બિલને વિભાજનકારી ગણાવ્યું છે માયાવતીએ એવુ પણ કહ્યુ કે આ બિલથી બીજેપી દેશના મુસ્લિમો સાથે બદલો લઈ રહી છેબીજેપી દળે પણ રાષ્ટ્રપતિને મળવાનો સમય માગ્યો છે માયાવતીએ કહ્યુ હતુ કે બસપા યૂપી વિધાનસભામાં નાગરિકતા સંશોધન બિલ અને મહિલાઓ વિરૂદ્ધ થતાં અપરાધો વિરૂદ્ધ અવાજ ઉઠાવશે