¡Sorpréndeme!

નાગરિકતા બિલ વિરૂદ્ધ IIM પાસે પ્રદર્શન, 60ની અટકાયત, પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી

2019-12-16 2,835 Dailymotion

અમદાવાદઃહાલ CAB(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ)ના વિરોધમાં જામિયા યુનિવર્સિટીથી લઈ દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે તેની સાથે સાથે આજે અમદાવાદમાં પણ બિલના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યાર બાદ પોલીસે અમદાવાદ આઈઆઈએમ પાસે વિરોધ કરી રહેલા 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી આ વિદ્યાર્થીઓ સહિત પોલીસે કુલ 60 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી