¡Sorpréndeme!

ગોંડલમાં SRP ગ્રૂપ-8 દ્વારા પોલીસના હથિયારોનું પ્રદર્શન

2019-12-16 100 Dailymotion

ગોંડલ: એસઆરપી ગ્રુપ- 8ના સેનાપતિ ડો જગદીશ ચાવડા અને ડીવાયએસપી પીવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રેસિડન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં વિવિધ હથિયારો જેવાં કે, હવાઈ હુમલા માટે એલએમજી ત્રિપાઈ, ઈન્સાસ રાઈફલ, એકે 50, ઓટોમેટિક ક્લાસ નિકોવા- 47, એસએલઆર, સેલ્ફ લોડીંગ રાઈફલ, ઘાતક રાઈફલ એસ, આરજી રાઇલ, શોર્ટ મશીન ગન, ગેસ ગન વગેરે હથિયારોનું ગોંડલમાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું એસડીઆરએફ ટીમ ગ્રુપ 8 દ્વારા બેઝ લાઈટ જનરેટર, ડીમોલેશન હેમર, કાર્બાઈડ્રઝટ એન્સા, સ્ટીલ બાર કટર, આસ્કાલાઈટ, ફાઈબર રેસ્ક્યુ બોટ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનોનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું