¡Sorpréndeme!

પિંક બિકિનીમાં પાણીમાં ચિલઆઉટ કરતી જોવા મળી ‘ડ્રીમ ગર્લ’

2019-12-16 21,886 Dailymotion

સોનુ કે ટીટુ કી સ્વીટી અને ડ્રીમ ગર્લ જેવી સફળ ફિલ્મો આપનારી એક્ટ્રેસ નુસરત ભરૂચા આજકાલ તેના બિકિની ફોટોઝથી ચર્ચામાં છે પહેલા થાઇલેન્ડ અને બાદમાં માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી નુસરતે તેના બિકિની ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે જેમાં નુસરતનાદિલકશ અંદાજને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે