¡Sorpréndeme!

ભાઈની રોકા સેરેમનીમાં જવા કરીના એરપોર્ટ પર તૈયાર થઈ

2019-12-16 10,966 Dailymotion

સામાન્ય રીતે સેલિબ્રિટી તેમના પર્સનલ કામ માટે તૈયાર થવા વેનિટિ વેનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આજકાલ કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે કરીના તેના કામમાં બિઝી હોય તેના કઝીન અરમાન જૈનની રોકા સેરેમની માટે બેંગાલુરૂ એરપોર્ટ પર તૈયાર થઈ હતી કરીનાએ આ માટે રેડ ડ્રેસ અને ટ્રેડિશનલ લૂક પસંદ કર્યો હતો આ સેરેમનીમાં કરીશ્મા, સૈફ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા