¡Sorpréndeme!

PM મોદીએ એશિયાના સૌથી મોટા નાળા સીસામઉમાં બોટીંગ કર્યું

2019-12-14 3,607 Dailymotion

કાનપુરમાં 128 વર્ષ જૂના સીસામઉ નાળુ એશિયામાં સૌથી મોટું છે અંગ્રેજોએ શહેરના દૂષિત પાણીના નિકાલ માટે તેનું નિર્માણ કર્યું હતું આશરે 40 વિસ્તારોમાંથી સીસામઉ નાળુ દરરોજ 14 કરોડ લીટર પ્રદૂષિત પાણી ગંગામાં છોડતુ હતું હવે નામામિ ગંગે પરિયોજના અંતર્ગત 28 કરોડ રૂપિયાના ખર્ચથી તેની સફાઈ કરવામાં આવી છે તેને ડાયવર્ટ કરી વાજીદપુર અને બિનગવાં ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તબદિલ કરવામાં આવ્યું છેPM મોદીએ એશિયાના સૌથી મોટા નાળા સીસામઉમાં બોટીંગ કર્યું