¡Sorpréndeme!

અમદાવાદમાં AMTSના ડ્રાઈવરે બેરિકેડ પર બસ ચઢાવી

2019-12-14 836 Dailymotion

અમદાવાદઃ શહેરમાં BRTS અને AMTS બસો દ્વારા વારંવાર અકસ્માતો કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો નથી જેનું આજે વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે આજે શહેરમાં એએમટીએસના ડ્રાઈવરે બસ(GJ01-DY 7249) ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા 123 નંબરની બસ(વાસણા ટર્મિનસથી સીતારામબાપા ચોક)ના ડ્રાઈવરે બેરીકેડ ઉપર બસ ચઢાવી હતી જો બસની જગ્યાએ કોઈ સિક્યુરિટી ગાર્ડ હોત તો તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હોત