¡Sorpréndeme!

વડોદરા અને ભરૂચમાં નાગરિકત્વ બિલ હટાવવાની માંગ સાથે મુસ્લિમો એકત્ર થયા

2019-12-13 596 Dailymotion

વડોદરા/ભરૂચ:નાગરિકત્વ બિલ મુદ્દે મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે આજે વડોદરામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થઇને નાગરિકત્વ બિલનો વિરોધ કર્યો હતો ભરૂચમાં જુમ્માની નમાઝ બાદ મસ્જદે અમન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને CABને હટાવીને દેશમાં શાંતિ અને અમન માટેની દુવાઓ કરી હતી