¡Sorpréndeme!

બર્ફિલા ગામમાં 56 ધ્રુવીય રીંછ ઘુસી આવવાથી 7000 લોકો ઘરોમાં કેદ થયા

2019-12-13 885 Dailymotion

રશિયામાં જળવાયુ પરિવર્તનની અસરને કારણે બર્ફિલા પહાડોમાં રહેતા ધ્રુવીય રીંછો ગામમાં ઘુસી આવ્યા છે મોસ્કોમાં બરફથી ઢંકાયેલા ચૂકોટકા ગામમાં 56 ધ્રુવીય રીંછો ઘર કરીને બેઠા છે શિકારી રીંછોના ડરને કારણે ગામના 7,000 હજાર લોકો ઘરમાં કેદ થયા છે બાળકો પણ સ્કૂલ જવાનું ટાળીને ઘરમાં પૂરાઈ ગયા છે