¡Sorpréndeme!

સુરતના લિંબાયત વિસ્તારના લોકોનું કાયદો વ્યવસ્થા મુદ્દે કલેક્ટરને આવેદન

2019-12-13 312 Dailymotion

સુરતઃ લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો લિંબાયતમાં મર્ડર, લૂંટ અને ધાડની ઘટના બનતી હોવાનો રોષના પગલે લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા બનેરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દારૂ, ગાંજાના નશામાં રહેતા યુવાનો હત્યા જેવી ઘટનાને અંજામ આપવા સાથે કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારને પોતાની માંગણી પહોંચાડવા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી