¡Sorpréndeme!

નુકસાનને પગલે જૂનો સરદાર બ્રિજ બંધ, નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ

2019-12-12 3,137 Dailymotion

ભરૂચઃ જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા