સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના નિકાહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે થયા છેહૈદરાબાદમાં અનમ અને અસદ નિકાહ કરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છેઅનમ મિર્ઝા અને અસદે નિકાહની ખૂબસૂરત તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છેઆ નિકાહનો વીડિયો પણ સામે આવ્યો છે