¡Sorpréndeme!

5 દિવસ બાદ વન વિભાગે બગસરાની ગૌશાળામાં માનવભક્ષી દીપડાને ઠાર માર્યો

2019-12-12 2,700 Dailymotion

બગસરાઃ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે વન વિભાગે બગસરા ગૌશાળામાં દીપડાને ઠાર કર્યો છે હાલ દીપડાના મૃતદેહને જસાધર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ દીપડો માનવભક્ષી છે કે નહીં તે અંગે પરીક્ષણ કર્યું હતું વનવિભાગે દીપડાનું પરીક્ષણ કરી માનવભક્ષી હોવાનું સ્વીકાર્યું છે આજે(11 ડિસેમ્બર) સવારે સીસીટીવીમાં જોવા મળ્યા હતા એ જ 2 દીપડા પૈકી એક દીપડો વનવિભાગના શાર્પશૂટરે ઠાર કર્યો છે જેના માટે વન વિભાગ દ્વારા ગૌશાળામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ બીજો દીપડો પણ અહીં આવે તેવું વનવિભાગ અનુમાન છે