¡Sorpréndeme!

વડોદરામાં નોકરી છોડી દેતાં ત્રણ સેલ્સમેનનું માર મારીને બાઈક પર અપહરણ, વીડિયો વાઈરલ

2019-12-11 1,231 Dailymotion

વડોદરાઃમકરપુરાની ગ્લેશ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રાલિમાંથી નોકરી છોડી દેનાર ૩ સેલ્સમેનોને કંપનીના 10 માણસોએ બાઇક પર અપહરણ કર્યું હતું એકને તો મકરપુરાની ઓફિસમાં ગોંધી માર માર્યો હતો બીજી કંપનીના ટ્રેનરને જાણ કરતાં તેણે પોલીસ કંટ્રોલમાં કોલ કરતાં પોલીસે દોડધામ કરી મૂકી હતી પોલીસની ગાડીઓ જોઇ અપહરણકારો ફરાર થઇ ગયા હતાં પોલીસે ગણતરીના કલાકોમાં તમામ 10ની ધરપકડ કરી હતી