કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છેજોકે જાગૃતિના અભાવે આપણે ઘણી બધી યોજના વિશે અાજે પણ અજાણ છીએઆજે ‘જાણીનેShare કરો’માં આવી જ એક સરકારી યોજના વિશે જાણકારી મેળવીશુંકેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજના’નોકઈ રીતે લાભ મેળવી શકશો તે અંગે આ સંપૂર્ણ જાણકારી મેળવીએ