¡Sorpréndeme!

નિર્ભયા ગેંગરેપના આરોપી પવનને મંડોલી જેલમાં ફાંસીની વ્યવસ્થા ન હોવાથી તિહાર જેલમાં ખસેડ્યો

2019-12-09 4,191 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં િનર્ભયા ગેંગરેપના આરોપી પવનને મંડોલી જેલમાં ફાંસીની વ્યવસ્થા ન હોવાથી તિહાર જેલમાં ખસેડ્યો છેપવનને તિહારની જેલ નં 2માં રાખવામાં આવ્યો છેહૈદરાબાદમાં ડૉક્ટર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને તેને જીવતી સળગાવી દીધાની ઘટના પછી દેશભરમાં એકવાર ફરી દુષ્કર્મીઓને જલ્દી સજા કરવાની માંગ ઉઠી રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું