¡Sorpréndeme!

સિંધુ ભવન રોડ પર વિપક્ષ નેતા ધાનાણીએ ટ્રાફિક પોલીસ બની ટ્રાફિક નિયમન કર્યું

2019-12-08 5,939 Dailymotion

અમદાવાદ: શહેરના સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસ નહીં પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિક નિયમન કર્યું હતું ગઈકાલે રાત્રે સિંધુ ભવન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી કોઈ કારણસર ત્યાં હાજર રહેલા પરેશ ધાનાણીએ કોઈ વિચારે એ પહેલા ટ્રાફિક બૂથ પાસે પહોંચીને ટ્રાફિક નિયમન કરવા લાગ્યા હતા અને ટ્રાફિકને રાબેતામુજબ કર્યો હતો તેમાના આ પગલાંની ઠેરઠેર પ્રસંશા થઈ રહી છે તો પ્રજાના સેવકની છાપ પણ ઉમટી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે