¡Sorpréndeme!

ઉન્નાવ રેપ કેસઃપીડિતાનો મૃતદેહ ગામમાં પહોંચ્યો,ગામમાં ગમગનીનું વાતાવરણ

2019-12-08 3,223 Dailymotion

Speed Newsમાં જોઈશુંઅત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઉન્નાવ રેપ મામલાની પીડિતા આરોપીઓને ફાંસીના માચડે ચઢતા જોવા માંગતી હતીજોકે હાસ્પિટલમાં જ તેને અંતિમ શ્વાસ લેતા 65 કલાક બાદ તેનો મૃતદેહ તેના ઘરે પહોંચ્યો તો સમગ્ર ગામમાં ગમગીનીનું વાતાવરણ હતુંશરીર બળી ગયું છે ત્યારે અગ્નિસંસ્કારના બદલે દફન કરવી પડશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું