¡Sorpréndeme!

PSI બનાવવાની લાલચ આપી 2 લાખ પડાવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

2019-12-07 847 Dailymotion

રાજકોટ: હૈદરાબાદ થયેલા દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આરોપીઓને કડક સજા અપાવવા માટે મહિલાઓ અને યુવતીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી જ્યારે ગઇકાલે(શુક્રવાર) હૈદરાબાદ પોલીસે તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરી ઠાર મારી દીધા હતા ત્યારે ગઇકાલે રાજકોટમાં ફરી એક દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે ફરિયાદ અનુસાર, 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી ચોટીલાના યુવકે દુષ્કર્મ આચર્યું હતું