¡Sorpréndeme!

ભાવનગરમાં ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

2019-12-07 6,963 Dailymotion

ભાવનગર: ભાવનગરમાં સવારના સમયે ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા 14 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે અકસ્માતને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી વિદ્યાર્થિનીના મૃતહેદને હોસ્પિટલ ખસેડાયો હતો વિદ્યાર્થિની પરિવારે સ્કૂલ બસ સામે આક્ષેપો કર્યા છે પોલીસ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે