¡Sorpréndeme!

ખેડબ્રહ્માના કોન્સ્ટેબલ અને 2 TRB જવાન દારૂ સાથે ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

2019-12-06 648 Dailymotion

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કટેલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલ સપાટો બોલાવી રહી છે આ વખતે પોલીસ કોન્સ્ટેબલ અને બે ટીઆરબી જવાબ તેમના હાથે ચડ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લઈ આવતા તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જેમને દારૂબંધી કરાવવાની છે એ જ બૂટલેગરની ભૂમિકા ભજવતા દેખાતા લોકોમાં ચર્ચાઓ છે દારૂની હેરાફેરીમાં પોલીસ જવાનો ઝડપાયા જિલ્લાની પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મૂકાઈ છે