¡Sorpréndeme!

યુવરાજસિંહ અને હાર્દિક પ્રજાપતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી ધરણાસ્થળ છોડવા અપીલ કરી

2019-12-05 2,874 Dailymotion

ગાંધીનગરઃબિન સચિવાલય પરીક્ષા મામલે વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવા અડગ છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ એવા હાર્દિક પ્રજાપતિ અને યુવરાજસિંહે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મિત્રો, પ્લીઝ એ(ધરણાસ્થળનું) ગ્રાઉન્ડ છોડી દો હવે આપણને ન્યાય મળવામાં થોડો જ સમય બાકી છે હવે આપણે લીગલી ન્યાય મેળવીશુ’ આ ઉપરાંત તેમણે ગાંધીનગરમાં જ રહી લડત ચલાવવાનું એલાન કર્યું છે