¡Sorpréndeme!

આંદોલનકારીઓ સમક્ષ રેન્જ IGએ એક અધિકારીને આગળ ધર્યા પછી પૂછ્યું, ઓળખો છો આ કોણ છે?

2019-12-05 16,678 Dailymotion

પાલનપુર: છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે બપોરે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ તેમની સામે એક યુવાનને આગળ ધર્યો હતો અને કહ્યું હતું કે ઓળખો છો આ કોણ છે? તેમાંથી મોટો અવાજ આવે છે હા, અમારા બનાસકોઠાના છે સફીન ભાઈ પછી IPSની ટ્રેનિંગ પરનો યુવાન જણાવે છે કે તમારામાંથી લીડર કોણ છે જેનો જવાબ આપે છે, બધા આ વાતચીત કરનાર ગુજરાતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી સફીન હસન છે તેણે અથાગ પરિશ્રમ કરીને આઈપીએસની બન્યા છે