કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનુંઆજથી મતદાન થશે, જેના પરિણામ 9 ડિસેમ્બરે આવશે, મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારનું ભાગ્ય નક્કી થશે રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટવા તૈયાર નથી કડકડતી ઠંડી અને પવન વચ્ચે પણ આંદોલનકારીઓ અડગ રહ્યા હતા તેમનું આંદોલન વધુ ઉગ્ર બની શકે છેબિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ચોરી અને વ્યાપક ગેરરીતિઓના આક્ષેપો સાથે ઉમેદવારો આક્રોશમાં છે, જો કે ગ્રાઉન્ડ પર વિરોધની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ રોષ જોવા મળ્યો હતો ટ્વિટર પર બપોરથી #saveGujratstudents ટ્રેન્ડ્સ થઈ રહ્યું હતું જેમાં 2 લાખથી વધુ ટ્વિટ્સ થયા હતા