¡Sorpréndeme!

રેલવે સ્ટેશનેથી બિનવારસી હાલતમાં 42 કિલો ગાંજો મળી આવ્યો

2019-12-04 170 Dailymotion

સુરતઃ સુરતમાં ટ્રેન મારફતે ગાંજો ઉતારવાની ઘટનાઓ હવે સામાન્ય થઇ ગઈ છેરેલવે પોલીસ છાશવારે ગાંજાનો મોટો જથ્થો પકડતી રહે છે આરપીએફ અને જીઆરપીએ મળીને પ્લેટફોર્મ ન1થી 42 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો

એક સૂટકેસ અને બે બેગ ભરીને ગાંજો સુરત રેલવે સ્ટેશને રઝળતી હાલતમાં મૂકી આરોપી પલાયન થઇ ગયા હતાગાંજાની કુલ કિંમત 25 લાખ રૂપિયા હોવાનું જીઆરપી દ્વારા જાણવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનિય છે કે સુરત રેલવે સ્ટેશને અમદાવાદ -પુરી ટ્રેન મારફતે મોટી માત્રામાં ગાંજો ઉતારવામાં આવે છેપોલીસ દ્વારા મોટી માત્રામાં ગાંજા સાથે આરોપી પકડવાની કે બિનવારસી ગાંજાનો જથ્થો પકડવાની ઘટનાઓ સામાન્ય થઇ ગઈ છે