અમદાવાદ: રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તેની રાજ્ય સરકારને પણ ખ્યાલ છે તેવું બે દિવસ પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત આવ્યા ત્યારે નિવેદન આપ્યું હતું જેને સાર્થક કરતા અમદાવાદમાં મેઘાણીનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ થયા છે