¡Sorpréndeme!

યાર્ડમાં મજૂરોની હડતાળનો અંત, 1.20 લાખ ગુણી મગફળીની આવક થતા યાર્ડ ઉભરાયું

2019-12-03 161 Dailymotion

રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં આજે મગફળી વિભાગના મજૂરો મજૂરીના દરમાં ભાવવધારાની માંગણી સાથે હડતાળ પર ઉતરી ગયા હતા જો કે બાદમાં યાર્ડના પદાધિકારીઓએ મજૂર આગેવાનો અને વેપારીઓ સાથે મીટીંગ યોજી ભાવવધારાની માંગણી સ્‍વીકારી લેતા મામલો થાળે પડી ગયો હતો રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા મગફળીની 120 લાખ ગુણીની આવક થઇ હતી